Bhavnagar Road Situation after Rain | બિસ્માર રસ્તાનું 'વિકાસપથ' નામ બન્યું હાંસીનું કારણ | Monsoon
#Bhavnagar #Rain #Monsoon
ભાવનગર શહેરના અનેક માર્ગોની હાલત બિસ્માર જોવા મળી રહી છે. વર્ષો પહેલા બનેલા આ માર્ગોના કામમાં જે તે સમયે થયેલી નબળી કામગીરી આ માટે જવાબદાર હોય તેવી ફરિયાદો પણ જોવા મળી રહી છે ત્યારે શહેરના ટોપ થ્રી સર્કલથી લીલા સર્કલ સુધીનો માર્ગ કે જે સતત ધમધમતો હોય છે આ માર્ગની બિસ્માર હાલત લાંબા સમયથી હોય અને મનપા દ્વારા આ રોડ પરના ખાડામાં મેટલ પાથરી તંત્ર સંતોષ માની રહ્યું છે ત્યારે સ્થાનિકો હવે આ માર્ગને દુરસ્ત કરી આરસીસી રોડ બને તેવી માંગ કરી રહ્યા છે.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati